નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ,એક બિંદુવત વિદ્યુતભાર $q$ એ સમાન વિદ્યુતક્ષેત્ર $\vec{E}$ માં $PQRS$ માર્ગે બિંદુ $P$ થી બિંદુ $S$ સુધી ગતિ કરે છે. વિદ્યુતક્ષેત્ર $x$-અક્ષને સમાંતર દિશામાં છે. $P$,$Q$,$R$ અને $S$ ના યામ અનુક્રમે $(a, b, 0)$,$(2a, 0, 0)$,$(a, -b, 0)$ અને $(0, 0, 0)$ છે. આ પ્રક્રિયામાં વિદ્યુતક્ષેત્ર દ્વારા થયેલું કાર્ય કેટલું હશે?

  • A
    $q E a$
  • B
    $-q E a$
  • C
    $0$
  • D
    $q E b$

Explore More

Similar Questions

$50\, V/cm$ ના મૂલ્ય ધરાવતા વિદ્યુતક્ષેત્રમાં ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો હશે? (ઇલેક્ટ્રોનનો $e/m$ ગુણોત્તર $1.76 \times 10^{11}\, C/kg$ આપેલ છે):

$2 \times 10^{-5} \ kg$ દળ અને $4 \times 10^{-3} \ C$ વિદ્યુતભાર ધરાવતો કણ $5 \ V/m$ જેટલા અચળ વિદ્યુતક્ષેત્રમાં સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે. $10 \ s$ પછી તેની ગતિઊર્જા કેટલી હશે?

Difficult
View Solution

એક ઇલેક્ટ્રોનને $1000 \ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. તેનો વેગ આશરે કેટલો હશે?

$m$ દળ અને $(-q)$ વીજભાર ધરાવતો એક કણ બે વીજભારિત પ્લેટો વચ્ચેના વિસ્તારમાં દાખલ થાય છે,જે શરૂઆતમાં $x$-અક્ષની દિશામાં $v_{x} = 2.0 \times 10^{6} \; m \, s^{-1}$ ની ઝડપથી ગતિ કરે છે. જો $0.5 \; cm$ ના અંતરે રહેલી પ્લેટો વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર $E = 9.1 \times 10^{2} \; N/C$ હોય,તો ઈલેક્ટ્રોન ઉપરની પ્લેટને કેટલા અંતરે ($cm$ માં) અથડાશે?
$(|e| = 1.6 \times 10^{-19} \; C, m_{e} = 9.1 \times 10^{-31} \; kg)$

$m$ દળ અને $e$ વીજભાર ધરાવતો એક ઇલેક્ટ્રોન સમાન વિદ્યુતક્ષેત્ર $E$ માં $h$ મીટર જેટલું અંતર કાપે છે. તો તેને પડવા માટે લાગતો સમય કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo