આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $\overline{ OA }$ અને $\overline{ OB }$ એ $\odot( O , 35$ સેમી)ની પરસ્પર લંબ ત્રિજ્યા છે. જો $OD = 2$ સેમી હોય, તો રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)

1061-149

  • A

    $752.5$

  • B

    $746.3$

  • C

    $846.5$

  • D

    $776.6$

Similar Questions

$15$ સેમી અને $18$ સેમી ત્રિજયાવાળાં બે વર્તુળોના પરિઘના સરવાળા બરાબર જેનો પરિઘ હોય એવા વર્તુળની ત્રિજ્યા શોધો. (સેમીમાં)

જો $r$ ત્રિજ્યાવાળા વર્તુળના ચાપની લંબાઈ, $2r$ ત્રિજ્યાવાળા વર્તુળના ચાપની લંબાઈ જેટલી હોય, તો પહેલા વર્તુળના અનુરૂપ વૃત્તાંશનો ખૂણો, બીજા વર્તુળના અનુરૂપ વૃત્તાંશના ખૂણા કરતાં બમણો હોય. આ વિધાન અસત્ય છે ? શા માટે ?

વર્તુળ $\odot( O , r)$ નું ક્ષેત્રફળ $240\,cm ^{2} $ છે અને $\odot( O , r)$ માં લઘુચાપ $\widehat{ ACB }$ એ કેન્દ્ર આગળ અંતરેલો ખૂણો $45$ છે. તો લઘુવૃતાંશ$OACB$ નું ક્ષેત્રફળ  $\ldots \ldots \ldots . . cm ^{2}$ થાય.

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એ ક ઓરડાના ભોંયતળિયાનાં પરિમાણ  $5$ મી $\times$ $4$ મી અને તેના પર $50$ સેમી વ્યાસવાળી વર્તુળાકાર લાદી ઢાંકેલી છે. લાદી દ્વારા ન રોકાયેલ ભોંયતળિયાના ભાગનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો.)  (મી$^2$ માં)

સમબાજુ ત્રિકોણના આકારનું એક ખેતર છે જેની દરેક બાજુની લંબાઈ $70$ મી છે. ખેતરના એક શિરોબિંદુ પર એક ગાયને $5$ મી લાંબા દોરડાથી બાંધેલ છે. ખેતરના જેટલા ભાગમાં ગાય ચરી શકે તેનું ક્ષેત્રફળ શોધો. $(\pi=3.14)$ (મીટર$^2$ માં)