સમબાજુ પ્રિઝમમાં લઘુત્તમ વિચલન કોણ એ પ્રિઝમના કોણના અડધા જેટલો છે. પ્રિઝમનો વક્રીભવનાંક . . . . . . છે.

  • A
    $1.5$
  • B
    $\sqrt{3}$
  • C
    $\sqrt{2}$
  • D
    $1.65$

Explore More

Similar Questions

$\mu$ વક્રીભવનાંક અને $A$ પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમને લઘુત્તમ વિચલન કોણની સ્થિતિમાં મૂકવામાં આવે છે. જો લઘુત્તમ વિચલન કોણ પણ $A$ હોય, તો વક્રીભવનાંક $\mu$ ના પદમાં $A$ નું મૂલ્ય ..... છે.

Difficult
View Solution

એકવર્ણી પ્રકાશનું કિરણ $OP$ પ્રિઝમ $ABCD$ ની સપાટી $AB$ પર શિરોબિંદુ $B$ ની નજીક $60^{\circ}$ ના આપાતકોણે આપાત થાય છે (આકૃતિ જુઓ). જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\sqrt{3}$ હોય,તો નીચેનામાંથી કયું (કયા) વિધાન સાચું છે?
$(A)$ કિરણ સપાટી $CD$ પર પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે
$(B)$ કિરણ સપાટી $AD$ માંથી બહાર આવે છે
$(C)$ આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેનો ખૂણો $90^{\circ}$ છે
$(D)$ આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેનો ખૂણો $120^{\circ}$ છે

$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના $6^{\circ}$ ખૂણાવાળા એક પાતળા પ્રિઝમને $1.75$ વક્રીભવનાંક ધરાવતા બીજા પ્રિઝમ સાથે જોડવામાં આવે છે જેથી વિચલન વગરનું વિભાજન (dispersion without deviation) મળે. તો,બીજા પ્રિઝમનો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)?

પ્રિઝમનો ખૂણો $6^{\circ}$ છે અને લીલા પ્રકાશ માટે તેનો વક્રીભવનાંક $1.5$ છે. જો લીલું કિરણ તેમાંથી પસાર થાય,તો ન્યૂનત્તમ વિચલનકોણ ........$^{\circ}$ થશે.

પ્રિઝમ માટે વિચલન કોણ $(\delta)$ અને આપાતકોણ $(i)$ વચ્ચેનો આલેખ દોરવામાં આવે છે. લગભગ સાચો આલેખ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo