એક પદાર્થ પર ઉત્તર-પૂર્વ દિશામાં બળ લગાડવામાં આવે છે. આ બળને સંતુલિત કરવા માટે,બીજું બળ કઈ દિશામાં લગાડવું જોઈએ?

  • A
    ઉત્તર-પૂર્વ
  • B
    દક્ષિણ
  • C
    દક્ષિણ-પશ્ચિમ
  • D
    પશ્ચિમ

Explore More

Similar Questions

જેના યામ $(8, 6)$ હોય તેવા સદિશનો એકમ સદિશ શોધો.

જો $0.5 \hat{i} + 0.8 \hat{j} + c \hat{k}$ એક એકમ સદિશ હોય,તો $c$ ની કિંમત શોધો.

જો એક એકમ સદિશ $0.5\hat i + 0.8\hat j + c\hat k$ દ્વારા દર્શાવવામાં આવે,તો '$c$' નું મૂલ્ય કેટલું થાય?

$ABC$ એક સમબાજુ ત્રિકોણ છે. દરેક બાજુની લંબાઈ $a$ છે અને મધ્યકેન્દ્ર $O$ છે. $\overrightarrow{AB} + \overrightarrow{BC} + \overrightarrow{CA} = \ldots \ldots$ શોધો.

જ્યારે સદિશ $\overrightarrow{a}$ ને $d\theta$ ખૂણે ફેરવવામાં આવે ત્યારે $|\Delta \overrightarrow{a}|$ અને $\Delta a$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo