એક પદાર્થને જમીન પરથી $20 \, m/s$ ની ઝડપે સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. પ્રક્ષિપ્ત કર્યાના એક સેકન્ડ પછી તેનો કેન્દ્રગામી પ્રવેગ .......... $m/s^2$ છે. [$g = 10 \, m/s^2$ લો]

  • A
    $10$
  • B
    $0$
  • C
    $5$
  • D
    $12$

Explore More

Similar Questions

પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ (range) નું મૂલ્ય કયા પરિબળો પર આધાર રાખે છે? અવધિનું મહત્તમ મૂલ્ય કયા પરિબળો પર આધાર રાખે છે?

એક પ્રક્ષિપ્ત પદાર્થને $(\hat i + 2\hat j) \ ms^{-1}$ નો પ્રારંભિક વેગ આપવામાં આવે છે,જ્યાં $\hat i$ જમીન સાથે અને $\hat j$ શિરોલંબ દિશામાં છે. જો $g = 10 \ m/s^2$ હોય,તો તેના ગતિપથનું સમીકરણ શું હશે?

ક્ષિતિજ સાથે $\theta$ ખૂણે ફેંકવામાં આવેલા પ્રક્ષિપ્ત પદાર્થ દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ તેની અવધિ (horizontal range) કરતા અડધી છે. તો $\theta$ નું મૂલ્ય કેટલું હશે?

એક દડાને જમીન પરથી $20\,m/s$ ની ઝડપે સમક્ષિતિજ સાથે $45^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. પ્રક્ષેપણ બિંદુથી $10\,m$ ના અંતરે $25\,m$ ઊંચાઈની એક દીવાલ છે. દડો દીવાલને કેટલી ઊંચાઈએ અથડાશે? $.........\,m$

આપેલ આકૃતિમાં પ્રક્ષિપ્ત પદાર્થ માટે,$x_1, x_2$ અને $\theta$ ના પદોમાં $y$ માટેનો સંબંધ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo