પ્રક્ષિપ્ત પદાર્થની ઊંચાઇ વિરુધ્ધ સમયનો આલેખ
પદાર્થને સમક્ષીતિજ સાથે $30^o$ ના ખૂણે ફેકતા તેના વેગનો શિરોલંબ ઘટક $80\, ms^{-1}$ ,જો ઉડ્ડયન સમય $T$ હોય તો $t = T/2$ સમયે પદાર્થનો વેગ કેટલો થાય?
દડાને મહત્તમ અંતર $80 \,m$ સુધી ફેંકી શકાતો હોય,તો મહત્તમ કેટલા.........$m$ ઊંચાઇ સુધી ફેંકી શકાય?
એક મિસાઈલ મહત્તમ અવધિ મેળવવા માટે $20\; m / s$ ના પ્રારંભિક વેગથી છોડવામાં આવે છે. જો $g =10\; m / s ^{2}$ હોય, તો મિસાઈલની અવધિ ($m$ માં) શું હશે?
પ્રક્ષિપ્ત પદાર્થની લઘુત્તમ ગતિઊર્જા કેટલું સમક્ષિતિજ અંતર કાપતાં થાય?
એક લાંબા હોલની છત $25 \,m$ ઊંચી છે. $40\, m/s$ ની ઝડપથી ફેંકવામાં આવેલ દડો છતને અથડાયા વગર પસાર થઈ શકે તે રીતે કેટલું મહત્તમ સમક્ષિતિજ અંતર કાપશે ?