ઘર્ષણરહિત સપાટી પર સ્થિર પડેલું એક સાધન બે ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે અને સપાટી પર સરકે છે. જો એક ટુકડો ધન $x$ દિશામાં ગતિ કરતો હોય,તો બીજો ટુકડો કઈ દિશામાં ગતિ કરશે?

  • A
    ધન $y$ દિશા
  • B
    ઋણ $y$ દિશા
  • C
    ઋણ $x$ દિશા
  • D
    $x$ દિશા સાથે કોઈ ખૂણે

Explore More

Similar Questions

$1 \,kg$ દળ ધરાવતો એક પદાર્થ, જે શરૂઆતમાં સ્થિર છે, તેનું વિસ્ફોટ થાય છે અને તે ત્રણ ભાગમાં વહેંચાઈ જાય છે. ભાગોના દળનો ગુણોત્તર $1: 1: 3$ છે. સમાન દળના બે ટુકડાઓ એકબીજાને લંબ દિશામાં $30 \,m/s$ ની ઝડપે ગતિ કરે છે. ભારે ભાગનો વેગ $m/s$ માં કેટલો હશે?

સ્થિર રહેલો એક બોમ્બ ત્રણ ટુકડાઓ $X, Y$ અને $Z$ માં વિસ્ફોટ પામે છે. દરેક ટુકડાનું દળ સમાન છે. નીચેનામાંથી કયું ટુકડાઓની ગતિનું યોગ્ય વર્ણન કરે છે?

$m$ દળનો એક શેલ $v$ વેગથી ગતિ કરી રહ્યો છે અને અચાનક $2$ ટુકડાઓમાં વિભાજિત થાય છે. $m/3$ દળ ધરાવતો ભાગ સ્થિર રહે છે. તો બીજા ભાગનો વેગ કેટલો હશે?

ઉગમબિંદુ પર સ્થિર રહેલો એક શેલ $1 \ kg$,$2 \ kg$ અને $m \ kg$ દળના ત્રણ ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. $1 \ kg$ અને $2 \ kg$ ના ટુકડાઓ અનુક્રમે $x$-અક્ષ પર $5 \ m/s$ અને $y$-અક્ષ પર $6 \ m/s$ ની ઝડપે ગતિ કરે છે. જો $m \ kg$ નો ટુકડો $6.5 \ m/s$ ની ઝડપે ગતિ કરતો હોય,તો શેલનું કુલ દળ ......... $kg$ હોવું જોઈએ.

$16 \ kg$ દળનો એક બોમ્બ સ્થિર સ્થિતિએ વિસ્ફોટ પામીને બે ટુકડામાં વહેંચાય છે જેના દળો અનુક્રમે $4 \ kg$ અને $12 \ kg$ છે. $12 \ kg$ દળના ટુકડાનો વેગ $4 \ m/s$ છે. બીજા ટુકડાની ગતિ ઊર્જા કેટલા $J$ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo