$1\, \mu C$ વિદ્યુતભારોને $x-$ અક્ષ પર $x = 1, 2,4, 8, .... \infty$ મૂકવામાં આવે છે. તો ઉગમ બિંદુ પર રહેલ $1\, C$ વિદ્યુતભાર પર કેટલા .....$N$ બળ લાગે?

  • A

    $9000$

  • B

    $12000$

  • C

    $24000$

  • D

    $36000$

Similar Questions

$0.75$ $\mathrm{g}$ વજન ધરાવતો અને $\mathrm{Al - Mg}$ ના મિશ્રણ ધાતુનો એક પૈસાનો સિક્કો છે તેનો આકાર ચોરસ છે અને તેના વિકર્ણાનું માપ $17$ $\mathrm{mm}$ છે. તે વિધુતની દૃષ્ટિએ તટસ્થ છે અને તેમાં કેટલાં સમાન ધન અને ઋણ વિધુતભારો સમાયેલાં છે ?

$(Q)$ ધન વિધુતભાર ધરાવતા કણને ચોરસ ફ્રેમના શિરોબિંદુ પર મૂકેલા છે ફ્રેમ $Z$ અક્ષને લંબ છે ઋણ વિધુતભારને $Z$ અક્ષ પર $(z<< L)$ મૂકેલો હોય તો

  • [AIIMS 2005]

$l$ લંબાઇના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર ત્રણ વિધુતભારો $q_{1}, q_{2}, q_{3}$ દરેક $q$ બરાબર છે, તેવા મૂકેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્યકેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર $Q$ ( $q$ જેવા જ ચિત્ર સાથે ) પર લાગતું બળ કેટલું હશે ?

આકૃતીમાં દર્શાવ્યા મુજબ બે નાના, સમાન દળ $m$ અને સમાન વિદ્યુતભાર $q$ ધરાવતા બોલને સમાન લંબાઇ $L$ ધરાવતી અવાહક દોરી વડે લટકાવેલ છે ધારોકે ઘણો નાનો છે કે જેથી $tan\theta \approx  sin\theta $ , તો સંતુલન સમયે $x$ = .....

કુલંબના નિયમની મર્યાદા લખો.