આકૃતીમાં દર્શાવ્યા મુજબ ત્રણ અનંત લંબાઇથી પ્લેટોને મુકેલ છે તો $P$ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર....
$\frac{{2\sigma }}{{{\varepsilon _o}}}\,\hat k$
$ - \,\frac{{2\sigma }}{{{\varepsilon _o}}}\,\hat k$
$\frac{{4\sigma }}{{{\varepsilon _o}}}\,\hat k$
$ - \,\frac{{4\sigma }}{{{\varepsilon _o}}}\,\hat k$
પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં, $Ze$ વિદ્યુતભાર ધરાવતું ધન વિધુતભારિત બિંદુવતુ ન્યુક્લિયસ તેની આસપાસ $R$ ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિધુતભાર વડે ઘેરાયેલું છે. સમગ્રપણે પરમાણુ તટસ્થ છે. આ મૉડેલ માટે ન્યુક્લિયસથી $r$ અંતરે વિધુતક્ષેત્ર કેટલું હશે ?
આકૃતિમાં બતાવેલ બે અનંત પાતળા સમતલની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા $\sigma$ છે. તો ત્રણ જુદા જુદા પ્રદેશ $E_{ I }, E_{ II }$ અને $E_{III}$ માં વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?
$\lambda$ વિદ્યુતભાર ઘનતા ધરાવતા બે લાંબા પાતળા વિદ્યુતભારીત સળિયાને એકબીજને સમાંતર $d$ અંતરે મૂકવામાં આવ્યા છે. એક સળીયા બીજા સળીયા પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું હશે? $\left(\right.$ જ્યાં $\left.k=\frac{1}{4 \pi \varepsilon_0}\right)$
સમાન વિદ્યુતભારતી ગોળીય કવચના $q_1$ અને $q_2$ ખંડને લીધે $P$ બિંદુ આગળ ચોખ્ખું વિદ્યુતક્ષેત્ર ...... છે. $( C $ એ કવચનું કેન્દ્ર આપેલ છે.$)$
સમાન રીતે ભારીત અવાહક ધનગોળાના વીજક્ષેત્રના ફેરફારને વિવિધ બિંદુઓ આધારીત આલેખીય રીતે દર્શાવી શકાય છે.