એક આદર્શ વાયુને $2 \, atm$ દબાણ અને $300 \, K$ તાપમાને નળાકારમાં રાખવામાં આવ્યો છે. બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય $6 \times 10^{-8} \, s$ છે. જો દબાણ બમણું કરવામાં આવે અને તાપમાન વધારીને $500 \, K$ કરવામાં આવે,તો બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય કેટલો થશે?

  • A
    $2 \times 10^{-7} \, s$
  • B
    $4 \times 10^{-8} \, s$
  • C
    $0.5 \times 10^{-8} \, s$
  • D
    $3 \times 10^{-6} \, s$

Explore More

Similar Questions

વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે તે માટેની શરત લખો.

વાયુ કઈ સ્થિતિમાં આદર્શ વાયુના નિયમથી મહત્તમ વિચલન દર્શાવે છે?

$27^{\circ} C$ તાપમાન અને $1.01 \times 10^{5} Pa$ દબાણે ઓક્સિજનના અણુઓ માટે સરેરાશ મુક્ત પથ $(\lambda)$ ની કિંમત ગણો. અણુનો વ્યાસ $d = 0.3 nm$ અને વાયુ આદર્શ છે તેમ ધારો. બોલ્ટ્ઝમેન અચળાંક $k = 1.38 \times 10^{-23} J K^{-1}$ આપેલ છે. (પરિણામ $nm$ માં મેળવો)

વાયુના અણુઓ માટે સરેરાશ મુક્ત પથ (mean free path) નું સમીકરણ લખો.

$STP$ પર એક ચોક્કસ વાયુના અણુઓનો સરેરાશ મુક્ત પથ $1500\,d$ છે,જ્યાં $d$ એ વાયુના અણુઓનો વ્યાસ છે. પ્રમાણભૂત દબાણ જાળવી રાખીને,$373\,K$ તાપમાને અણુઓનો સરેરાશ મુક્ત પથ આશરે $..........\,d$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo