એક ઇલેક્ટ્રોન $(2 \hat{i} + 3 \hat{j}) \text{ m/s}$ ના વેગથી $(3 \hat{i} + 6 \hat{j} + 2 \hat{k}) \text{ V/m}$ ના વિદ્યુતક્ષેત્ર અને $(2 \hat{j} + 3 \hat{k}) \text{ T}$ ના ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. ઇલેક્ટ્રોન પર લાગતા લોરેન્ઝ બળનું મૂલ્ય અને દિશા ($x$-અક્ષ સાથે) શોધો.

  • A
    $9.6 \times 10^{-19} \text{ N}, \theta = \cos^{-1}\left(\frac{2}{\sqrt{5}}\right)$
  • B
    $9.6 \times 10^{-19} \text{ N}, \theta = \cos^{-1}\left(\frac{5}{\sqrt{2}}\right)$
  • C
    $2.15 \times 10^{-18} \text{ N}, \theta = \cos^{-1}\left(\frac{2}{\sqrt{5}}\right)$
  • D
    $2.15 \times 10^{-18} \text{ N}, \theta = \cos^{-1}\left(\frac{5}{3}\right)$

Explore More

Similar Questions

એક વિદ્યુતભાર $q$ ને વિદ્યુતક્ષેત્ર $(E)$ અને ચુંબકીય ક્ષેત્ર $(B)$ ની હાજરીમાં મુક્ત કરવામાં આવે છે. થોડા સમય પછી તેનો વેગ $v$ હોય,તો:

ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ માં વેગ $\vec{v}$ સાથે ગતિ કરતા $q$ વિદ્યુતભાર ધરાવતા કણ પર લોરેન્ઝ ચુંબકીય બળ લાગે છે. આ બળ દ્વારા વિદ્યુતભારિત કણ પર થયેલું કાર્ય કેટલું છે?

ચુંબકીય બળ $v$ પર આધાર રાખે છે,જે જડત્વીય સંદર્ભ ફ્રેમ પર આધારિત છે. શું ચુંબકીય બળ એક જડત્વીય ફ્રેમથી બીજી ફ્રેમમાં અલગ પડે છે? શું તે વાજબી છે કે ચોખ્ખો પ્રવેગ અલગ-અલગ સંદર્ભ ફ્રેમમાં અલગ મૂલ્ય ધરાવે છે?

લોરેન્ટ્ઝ બળ એટલે શું? તેના માટેનું સૂત્ર લખો.

$q$ વીજભાર અને $v$ વેગ ધરાવતો એક કણ,શૂન્ય ન હોય તેવા વિદ્યુતક્ષેત્ર $E$ અને ચુંબકીય ક્ષેત્ર $B$ ધરાવતી જગ્યામાંથી વિચલિત થયા વગર પસાર થાય છે. વિચલિત ન થવાની શરત ક્યારે જળવાઈ રહેશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo