ઇલેક્ટ્રોન અને પ્રોટોનને અનુક્રમે $(0, 0, 0)$ અને $(0, 0, 1.5\, R)$ સ્થાનેથી ${\rm{\vec B = }}{{\rm{B}}_0}{\rm{\hat i}}$ તીવ્રતાવાળા ચુંબકીયક્ષેત્રમાં મુક્ત કરવામાં આવે છે. દરેક કણના સમાન વેગમાનનું મૂલ્ય $P = eBR$ છે, તો કઈ પરિસ્થિતિમાં આ કણોના વેગમાનની દિશાથી બનતી કક્ષાના વર્તુળો એકબીજાને છેદશે નહીં ?
જે ઇલેક્ટ્રોન અને પોઝીટ્રોનથી બનતા વર્તુળના કેન્દ્રો વચ્ચેનું અંતર $2R$ થી વધુ હોય, તો આ વર્તુળો એકબીજાને છેદશે નહીં. ચુંબકીયક્ષેત્ર $\overrightarrow{ B } x$-અક્ષની દિશામાં છે તેથી બંને કણો માટે તેમની વર્તુળાકાર કક્ષા માટેનું વેગમાન $y z$-સમતલમાં મળે. બંને કણો $R$ ત્રિજ્યાની કક્ષામાં પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે.
ધારો કે, $P _{1}$ અને $P _{2}$ અનુક્રમે ઈલેક્ટ્રોન અને પોઝીટ્રેનના વેગમાન છે.
ધારો કે, $P _{1} y$-અક્ષ સાથે $\theta$ ખૂણો રચે છે અને $P _{2}$ પણ તેટલો જ ખૂણો રચે છે.
આ ક્રમિક વર્તુળોના કેન્દ્રો ચાકમાત્રાને લંબરૂપે અને $R$ અંતરે છે.
ઈલેક્ટ્રોન અને પોઝીટ્રોનના વર્તુળ માર્ગના કેન્દ્રો અનુક્રમે $C _{ e }$ अને $C _{ p }$ છે.
$C _{ e }$ ના યામ $(0,- R \sin \theta, R \cos \theta)$ છે.
$C _{ p }$ ના યામ $\left(0,- R \sin \theta, \frac{3}{2} R - R \cos \theta\right)$ છે.
જો બે વર્તુળોના કેન્દ્રો વચ્ચેનું અંતર $2R$ કરતાં વધુ હોય, તો આ વર્તુળો એક્બીજાને છેદે નહી. ધારો કે, $C _{ p }$ અને $C _{ e }$ વચ્ચેનું અંતર $d$ છે.
$\therefore d^{2}=(2 R \sin \theta)^{2}+\left(\frac{3}{2} R -2 R \cos 0^{\circ}\right)^{2}$
$d^{2} =4 R ^{2} \sin ^{2} \theta+\frac{9}{4} R ^{2}-6 R ^{2} \cos \theta+4 R ^{2} \cos ^{2} \theta$
$=4 R ^{2}+\frac{9}{4} R ^{2}-6 R ^{2} \cos \theta$
અવકાશમાં એક સમઘન વિચારો. ( જેની બાજુઓ યામ પદ્ધતિના સમતલને સમાંતર છે. ) આ સમઘનમાં સમાન વિધુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર છે. આ સમઘનમાં એક ઇલેક્ટ્રોન ${\rm{\vec v}},{{\rm{v}}_0}{\rm{\hat i}}$ વેગથી પ્રવેશે છે. $\mathrm{xy}$ - સમતલમાં આ ઇલેક્ટ્રોનનો ગતિપથ સ્પાઇરલ $( \mathrm{Spiral} )$ આકારનો મળે છે, તો ઇલેક્ટ્રોનના આ ગતિમાર્ગ માટે વિધુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રનું વિતરણ સમજાવો.
સમાન ગતિઊર્જા ધરાવતો એક પ્રોટોન અને એક ડ્યુટેરોન $(q=+e, m=2.0 \mathrm{u})$ નિયમિત ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ માં $\vec{B}$ ને લંબરૂપે ગતિ $ક$ રે છે. ડ્યુટૅરેનનાં ગતિપથની ત્રિજ્યા $r_d$ અને પ્રોટોનમાં પથની ત્રિજ્યા $r_p$ નો ગુણોત્તર .......... છે.
ચુંબકીયક્ષેત્રમાં મૂકેલાં વિધુતપ્રવાહધારિત સુરેખ સળિયા પર લાગતાં બળનું સૂત્ર મેળવો.
સમાન દળ ધરાવતા બે આયનોના વિદ્યુતભારનો ગુણોત્તર $1: 2$ છે. તેમને સમાન ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે $2: 3$ ઝડપના ગુણોત્તરે દાખલ કરવામાં આવે છે. તેમની વર્તુળાકાર ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?
ચુંબકીયક્ષેત્રની વ્યાખ્યા અને એકમ લખો.