એક લશકરી વિમાનની બંદૂક એ દુશમનના વિમાનને દુરથી ગોળી મારે છે જો વિમાનને પ્રથમ, દ્રીતીય, તૂતીય અને ચતુર્થ ગોળી લાગવવાની સંભાવના અનુક્રમે $0.4, 0.3, 0.2$ અને $0.1$ હોય તો ગોળી વિમાનને લાગે તેની સંભાવના મેળવો.
$0.25$
$0.21$
$0.16$
$0.6976$
ભારતએ વેસ્ટઇંડીઝ સામે ટેસ્ટ મેચ જીતે તેની સંભાવના $\frac{1}{2}$ છે.જો દરેક મેચ એકબીજા થી સ્વંતત્ર ગણીએ તેા પાંચ મેચની એક શ્રેણીમાં ભારતનો બીજો વિજય ત્રીજી ટેસ્ટમાં થાય તેની સંભાવના મેળવો.
જો $E$ અને $F$ બે સ્વતંત્ર ઘટના છે કે જેથી $E$ અને $F$ બંને બને તેની સંભાવના $\frac{1}{12}$ થાય અને $E$ કે $F$ પૈકી એકપણ ન બને તેની સંભાવના $\frac{1}{2}$ હોય તો $\frac{{P(E)}}{{P\left( F \right)}}$ ની કિમંત મેળવો.
તાસની $52$ પત્તાંની થોકડીમાંથી એક પનું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે.
નિદર્શાવકાશમાં કેટલાં બિંદુ છે ?
એક પાસાને ફેંકવામાં આવ્યો છે. નીચે આપેલ ઘટનાઓની સંભાવના શોધો :
$3$ કે $3$ થી મોટી સંખ્યા આવે.
$53$ રવિવાર અથવા $53$ સોમવાર ધરાવતા લિપ વર્ષનો યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો કેટલી સંભાવના મળે ?