બે વિધાનોમાં
$\left( S _1\right):( p \Rightarrow q ) \wedge( p \wedge(\sim q ))$ વિરોધાભાસ છે અને
$\left( S _2\right):( p \wedge q ) \vee((\sim p ) \wedge q ) \vee( p \wedge(\sim q )) \vee((\sim p ) \wedge(\sim q ))$ નિત્યસત્ય છે.
ફકત $( S 2)$ સાચું છે.
ફકત $( S 1)$ સાચું છે.
બંને ખોટા છે.
બંને સાચા છે.
આપેલ પૈકી ક્યૂ વિધાન નિત્ય સત્ય છે ?
વિધાન$A \rightarrow( B \rightarrow A )$ એ ...............ને સમાનાર્થી છે.
જો $ab = 0$ તો $(a \neq 0$ અથવા $b = 0)$ નું સમાનાર્થીં પ્રેરણ લખો.
સયોજિત વિધાન $^ \sim p \vee \left( {p \vee \left( {^ \sim q} \right)} \right)$ નું નિષેધ ..... થાય
“જો તમારો જન્મ ભારતમાં થયો હોય તો તમે ભારતના નાગરિક છો” આ વિધાનનું સામાનર્થી પ્રેરણ ............. થાય