અલ્ટરનેટિંગ વોલ્ટેજ (Alternating voltage):

  • A
    સમયથી સ્વતંત્ર છે
  • B
    સમય સાથે સીધા પ્રમાણમાં બદલાય છે
  • C
    સમય સાથે વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે
  • D
    સમય સાથે સાઈનસૉઈડલ (sinusoidally) રીતે બદલાય છે

Explore More

Similar Questions

$AC$ સ્ત્રોતનો વોલ્ટેજ સમય સાથે સમીકરણ $V = 100 \sin(100 \pi t) \cos(100 \pi t)$ મુજબ બદલાય છે. જ્યાં $t$ સેકન્ડમાં છે અને $V$ વોલ્ટમાં છે. તો:

$AC$ નું તાત્કાલિક મૂલ્ય $I = 5 \sin (\omega t + \phi) \text{ A}$ દ્વારા આપવામાં આવે છે. પ્રવાહનું $rms$ મૂલ્ય કેટલું હશે?

એક પરિપથમાં પ્રવાહ $i = 2\sqrt{t}$ દ્વારા આપવામાં આવે છે. $t = 2 \ s$ અને $t = 4 \ s$ વચ્ચે પ્રવાહનું $r.m.s.$ મૂલ્ય કેટલું થાય?

એક અલ્ટરનેટિંગ e.m.f. $e = e_0 \sin \omega t$ તરીકે આપેલ છે. જો $e$ શૂન્યથી શરૂ થાય,તો કેટલા સમયમાં e.m.f. તેના મહત્તમ મૂલ્યના અડધા જેટલું થશે?
$(T = \text{આવર્તકાળ}, \sin 30^{\circ} = \cos 60^{\circ} = 0.5)$

પરિપથમાં પ્રવાહ $i = 3 + 4 \sin \omega t$ દ્વારા આપવામાં આવે છે. તો પ્રવાહનું અસરકારક મૂલ્ય ($RMS$ મૂલ્ય) કેટલું થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo