એક ખુલ્લા મોઢાવાળા પાત્રમાં $60^{\circ} C$ તાપમાને હવા ભરેલી છે. પાત્રને $t^{\circ} C$ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે જેથી $\frac{1}{4}$ ભાગની હવા પાત્રમાંથી બહાર નીકળી જાય છે. હવાને આદર્શ વાયુ અને પાત્રનું કદ અચળ ગણીએ,તો '$t$' નું મૂલ્ય કેટલું હશે ($^{\circ} C$ માં)?

  • A
    $80$
  • B
    $171$
  • C
    $333$
  • D
    $444$

Explore More

Similar Questions

એક બંધ પોલા અવાહક નળાકારમાં $0^{\circ} C$ તાપમાને વાયુ ભરેલો છે અને તેમાં મધ્યબિંદુએ અવગણ્ય વજન અને અવગણ્ય જાડાઈ ધરાવતો અવાહક પિસ્ટન છે. પિસ્ટનની એક બાજુના વાયુને $100^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે છે. જો પિસ્ટન $5 \,cm$ જેટલું ખસે, તો પોલા નળાકારની કુલ લંબાઈ કેટલી હશે ($\,cm$ માં)?

આપેલ તાપમાને,$\rho$ ઘનતા ધરાવતા આદર્શ વાયુનું દબાણ કોના સમપ્રમાણમાં હોય છે?

બોલ્ટ્ઝમેનનો અચળાંક એટલે શું?

નીચેનો આલેખ આદર્શ વાયુના $T-V$ વક્ર દર્શાવે છે (જ્યાં $T$ એ તાપમાન છે અને $V$ એ કદ છે) ત્રણ દબાણો $P_1, P_2$ અને $P_3$ પર,જે ચાર્લ્સના નિયમ સાથે સરખાવવામાં આવ્યા છે જે તૂટક રેખાઓ દ્વારા દર્શાવેલ છે. તો સાચો સંબંધ કયો છે?

$27^{\circ}C$ તાપમાને રહેલા એક આદર્શ વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે જેથી તેનું કદ ત્રણ ગણું થાય છે. વાયુનું તાપમાન ...... $^{\circ}C$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo