$MO$ સિદ્ધાંત અનુસાર યાદીમાંના નાઇટ્રોજન ઘટકોના બંધક્રમાંકનો વધતો ક્રમ ક્યો છે ?

  • [AIPMT 2009]
  • A

    $N_2^{2-} < N_2^- < N_2$

  • B

    $N_2 < N_2^{2-} < N_2^-$

  • C

    $N_2^- < N_2^{2-} < N_2$

  • D

    $N_2^-  < N_2 < N_2^{2-}$

Similar Questions

આણ્વીય કક્ષકો કેવી રીતે મેળવાય છે ? તે જણાવો ?

નિયોન અણુ ${\rm{N}}{{\rm{e}}_2}$ શક્ય છે ? શાથી ?

વિધાન : ઓઝોન એ $O_2$ કરતાં વધારે પ્રબળ ઓક્સિડેશન કર્તા છે 
કારણ : ઓઝોન ડાયમેગ્નેટીક છે અને  $O_2$ પેરામેગ્નેટીક છે 

  • [AIIMS 2005]

નીચેનામાંથી ક્યો ઘટક પ્રતિચુંબકીય ગુણ ધરાવે છે ?

  • [AIEEE 2007]

બંધ ક્રમાંક ...... માં મહત્તમ છે.

  • [AIPMT 1994]