આ ઘટકો માં $NO , NO ^{+}, NO ^{2+}, NO ^{-},$ લઘુત્તમ બંધની પ્રબળતા ધરાવતું એક કયું છે:
$\mathrm{N}_{2}$ અણુ ત્રિબંધ ધરાવે છે તે આણ્વીય કક્ષક ચિતાર વડે સમજાવો. તે ઉપરાંત $\mathrm{F}_{2}$ એકલબંધ તેમજ $\mathrm{Ne}_{2}$ માં બંધ બનતો નથી. તે સ્પષ્ટ કરો.
$\mathrm{MO}$ ચિતાર આપી સમજાવો કે $\mathrm{Ne}_{2}$ અણુ શક્ય નથી.
નીચેના અણુ/આયન પૈકી ક્યો એક પ્રતિચુંબકીય છે અને સૌથી ઓછી બંધલંબાઇ ધરાવે છે ?
$C_2^{2-} ,N_2^{2-} ,O_2^{2-},O_2$
${{\rm{O}}_2}{\rm{ + e}} \to {\rm{O}}_2^ - $ બને ત્યારે આ ઇલેક્ટ્રોન કઈ આણ્વીય કક્ષકમાં ઉમેરાય ? તે જણાવો ?