પુષ્પનું કયું સહાયક ચક્ર પરાગનયન માટે કીટકોને આકર્ષે છે?

  • A
    વજ્રચક્ર (Calyx)
  • B
    દલચક્ર (Corolla)
  • C
    સ્ત્રીકેસરચક્ર (Gynoecium)
  • D
    પુંકેસરચક્ર (Androecium)

Explore More

Similar Questions

વનસ્પતિમાં જુવેનાઈલ (કિશોર) તબક્કો પૂર્ણ થયો છે તે કેવી રીતે જાણી શકાય છે?

પુષ્પ વિશે શું સાચું છે? તે શેનું રૂપાંતરિત સ્વરૂપ છે?

સ્વ-પરાગનયન માટે પુષ્પ કેવું હોવું જોઈએ?

$S$: રામબાણ (Amorphophallus) આશરે $6 \ m$ ઊંચાઈનો મોટો પુષ્પવિન્યાસ ધરાવે છે.
$R$: રેફલેસીયા આર્નોલ્ડી (Rafflesia arnoldii) આશરે $8 \ kg$ વજનનું અને આશરે $1 \ m$ વ્યાસનું સૌથી મોટું પુષ્પ ધરાવે છે.

જો નર અને માદા બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિ પર ઊગતા હોય,તો તે વનસ્પતિને ........ કહેવાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo