જો નર અને માદા બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિ પર ઊગતા હોય,તો તે વનસ્પતિને ........ કહેવાય છે.

  • A
    એકલિંગી
  • B
    એકસદની
  • C
    પુકેસરી
  • D
    સ્ત્રીકેસરી

Explore More

Similar Questions

વૈજ્ઞાનિક કારણ આપો: નાળિયેરી એકલિંગી (monoecious) છે જ્યારે ખજૂરી દ્વિલિંગી (dioecious) છે.

સૌથી નાનું પુષ્પ નીચેનામાંથી કઈ વનસ્પતિમાં જોવા મળે છે?

$S$: રામબાણ (Amorphophallus) આશરે $6 \ m$ ઊંચાઈનો મોટો પુષ્પવિન્યાસ ધરાવે છે.
$R$: રેફલેસીયા આર્નોલ્ડી (Rafflesia arnoldii) આશરે $8 \ kg$ વજનનું અને આશરે $1 \ m$ વ્યાસનું સૌથી મોટું પુષ્પ ધરાવે છે.

$Rafflesia$ $arnoldii$ (રેફ્લેસિયા આર્નોલ્ડી) ના પુષ્પનું આશરે વજન કેટલું હોય છે?

જ્યારે પુષ્પમાં બંને જાતિના અંગો ગેરહાજર હોય અથવા બિન-કાર્યક્ષમ હોય, ત્યારે તે પુષ્પને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo