$2\, cm$ ત્રિજ્યા ધરાવતો તાર $A$ માં પ્રવાહ $2\, A$ અને $4\, cm ,$ ત્રિજ્યા ધરાવતો તાર $B$ માં પ્રવાહ $3\,A$ છે. $O$ કેન્દ્ર પર $A$ અને $B$ ના ચુંબકીયક્ષેત્રનો ગુણોતર.

981-134

  • [JEE MAIN 2020]
  • A

    $4:6$

  • B

    $6:4$

  • C

    $6:5$

  • D

    $2:5$

Similar Questions

$15 \,cm$ જેટલી સરેરાશ ત્રિજ્યાની રોલેન્ડ $(Rowland)$ રીંગના, $800$ જેટલી સાપેક્ષ પરમિએબિલીટી ધરાવતા કોર પર તારના $3500$ આંટા વિંટાળવામાં આવેલ છે. $1.2\, A$ જેટલા મેગ્નેટાઇઝીંગ વિદ્યુતપ્રવાહ માટે કોરમાં ચુંબકીય ક્ષેત્ર $B$ કેટલું હશે?

વિધુતપ્રવાહધારિત બંધ ગાળો સમાન ત્રિજ્યાના ત્રણ ક્વાર્ટર વર્તુળ $( \mathrm{quarter\,\, circle} )$ ધરાવે છે. આ અર્ધવર્તુળો અનુક્રમે $\mathrm{xy}$ , $\mathrm{yz}$ અને $\mathrm{zx}$ સમતલમાં છે અને તેમના કેન્દ્રો ઊગમબિંદુ પર સંપાત થાય છે, તો ઊગમબિંદુ પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધો.

ચાપ $ABC$ અને $ADC$ દ્વારા કેન્દ્ર પર ઉત્પન્ન થતાં ચુંબકીયક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?

$\mathrm{N}$ આંટાવાળી $\mathrm{R}$ ત્રિજ્યાની વિદ્યુતપ્રવાહધારિત રિંગની અક્ષ પરના બિંદુએ ચુંબકીયક્ષેત્રનું સમીકરણ લખો.

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $4 \sqrt{3}\,cm$ લંબાઈવાળી સમબાજુ ત્રિકોણની બાજુઓમાં $2\,A$ પ્રવાહ વહે છે, તો ત્રિકોણના કેન્દ્ર $O$ પર ચુંબકીય ક્ષેત્ર $..............$ છે.

  • [JEE MAIN 2023]