બે લાંબા સમાંતર તાર જેમાંથી $8\,A$ અને $15\,A$ નો પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહે છે,તે એકબીજાથી $7\,cm$ ના અંતરે મૂકવામાં આવ્યા છે. એક બિંદુ $P$ બંને તારથી સમાન અંતરે છે જેથી બિંદુ $P$ ને તાર સાથે જોડતી રેખાઓ એકબીજાને લંબ છે. $P$ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય $............\times 10^{-6}\,T$ છે. (આપેલ છે : $\sqrt{2}=1.4$)

  • A
    $65$
  • B
    $68$
  • C
    $66$
  • D
    $67$

Explore More

Similar Questions

ઓર્સ્ટેડનું અવલોકન વર્ણવો.

વિદ્યુતપ્રવાહ $i$ વહન કરતો એક તાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકાર ધરાવે છે. વિભાગ $AB$ એ $r$ ત્રિજ્યાનો એક ચતુર્થાંશ વર્તુળ છે. કેન્દ્ર $C$ પર ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે?

$I$ વિદ્યુતપ્રવાહ ધરાવતી એક વર્તુળાકાર કોઈલની ત્રિજ્યા $r$ અને આંટાની સંખ્યા $n$ છે. તેના કેન્દ્રથી $x = 2\sqrt{2}r$ અંતરે અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ($\mu_0$ એ શૂન્યાવકાશની પરમીએબિલિટી છે.)

બાજુની આકૃતિમાં દર્શાવેલ વિદ્યુતપ્રવાહ ધારિત વળેલા તારના કેન્દ્ર $O$ પર ચુંબકીય પ્રેરણ કેટલું હશે?

એક તાર જેમાંથી $I$ પ્રવાહ વહે છે અને બીજો તાર જેમાંથી સમાન દિશામાં $2I$ પ્રવાહ વહે છે,તે મધ્યબિંદુ પર $B$ જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જ્યારે $2I$ પ્રવાહવાળો તાર બંધ કરવામાં આવે ત્યારે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo