$4.9 \times 10^{5} \;N / C$ મૂલ્ય ધરાવતું શિરોલંબ વિદ્યુતક્ષેત્ર, $0.1 \,g$ દળ ધરાવતા પાણીના બુંદને નીચે પડતું આટકાવવા પૂરતું છે. બુંદ પરનો વિધુતભાર........$ \times 10^{-9} \;C$ હશે
[$g =9.8 \,m / s ^{2}$ આપેલા ]
$1.6$
$2.0 \times 10^{-9} C$
$3.2 \times 10^{-9} C$
$0.5 \times 10^{-9} C$
$R$ ત્રિજ્યા ધરાવતી અર્ધરીંગ પર રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ છે,તેના કેન્દ્ર પર $1\, C$ વિદ્યુતભાર મુક્તા તેના પર કેટલું બળ લાગશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ $A$ થી કેટલા...... $cm$ અંતરે વિદ્યુતક્ષેત્ર શૂન્ય હશે.
$E = 3 \times 10^6\ V/m$ ના ક્ષેત્રએ હવાના માધ્યમનું ભંજન બને છે. મહત્તમ વિદ્યુતભાર ......$mc$ કે જે $6\ m$ વ્યાસના ગોળાને આપી શકાય. (કુલંબમાં)
કાટકોણ ત્રિકોણ $OAB$ ના શિરોબિંદુ $A$ અને $B$ પર $Q _{1}$ અને $Q _{2}$ વિધુતભાર મૂકેલા છે. તો $O$ બિંદુ પર પરિણામની વિધુતક્ષેત્ર કર્ણને લંબ હોય તો $Q _{1} / Q _{2}$ એ કોના સપ્રમાણમાં હોય
$\mathrm{n}$ વિદ્યુતભારોના તંત્રના વિદ્યુતક્ષેત્રનું સૂત્ર લખો.