$E = 3 \times  10^6\ V/m$ ના ક્ષેત્રએ હવાના માધ્યમનું ભંજન બને છે. મહત્તમ વિદ્યુતભાર ......$mc$ કે જે $6\ m$ વ્યાસના ગોળાને આપી શકાય. (કુલંબમાં)

  • A

    $3$

  • B

    $0.3$

  • C

    $9$

  • D

    $0.9$

Similar Questions

$1.6 \,g$ દળના સિક્કામાંથી કેટલા ઈલેક્ટ્રોન દૂર કરવા જોઈએ કે જેથી ઉપરની દિશામાં $10^9 \,N / C$ ની તીવ્રતાના વિદ્યુતક્ષેત્ર તે તારે ?

ઊગમબિંદુ આગળ $0.009\ \mu C$ નો બિંદુવત વિદ્યુતભાર મૂકેલો છે. બિંદુ $(\sqrt 2 ,\,\,\sqrt 7 ,\,\,0)$ આગળ આ બિંદુવત વિદ્યુતભારને લીધે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાની ગણતરી કરો.

શૂન્યાવકાશમાં કોઈ બિંદુએ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા

બે બિંદુવત્ વિદ્યુતભારો $q_{ A }=3\; \mu \,C$ અને $q_{ B }=-3\; \mu \,C$ એકબીજાથી શૂન્યાવકાશમાં $20\, cm$ દૂર રહેલા છે. $(a)$ બે વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્યબિંદુ0 આગળ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? $(b)$ જો $1.5 \times 10^{-9}\; C$ માન ધરાવતો એક ઋણ પરિક્ષણ વિદ્યુતભાર આ બિંદુએ મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું હશે?

$5\, nC$ વિદ્યુતભાર ધરાવતાં કણોને $X$- અક્ષ પર અનુક્રમે $x = 1$ $cm$, $x = 2$ $cm$, $x = 4$ $cm$ $x = 8$ $cm$ ……….  મૂકેલાં છે.ઘન અને ૠણ વિદ્યુતભારને એકાંતરે મૂકેલા છે.તો ઉગમ બિંદુ પર વિદ્યુતક્ષેત્ર કેટલું થાય?