એક કાર $40\,m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર સમક્ષિતિજ રસ્તા ઉપર $20\,m / s$ ની અચળ ઝડપે ગતિ કરે છે. એક દોલકને કારની છત ઉપરથી દળરહિત દોરી વડે લટકાવવામાં આવે છે. શિરોલંબ સાથે દોરીએ બનાવેલો કોણ $............$ થશે. ( $g =10\,m / s ^2$ લો.)

  • [JEE MAIN 2023]
  • A

    $\frac{\pi}{6}$

  • B

    $\frac{\pi}{2}$

  • C

    $\frac{\pi}{4}$

  • D

    $\frac{\pi}{3}$

Similar Questions

$1.96\, m$ લંબાઇ ધરાવતી દોરી સાથે $0.25 \,kg$ નો દડો બાંધીને સમક્ષિતિજ વર્તુળમાં ફેરવવામાં આવે છે. દોરીની તણાવક્ષમતા $25\,N$ છે. દડાને મહત્તમ કેટલી ઝડપથી ($m/s$ માં) ગતિ કરાવી શકાય?

  • [AIPMT 1998]

Optimum ઝડપ કોને કહે છે ? અને તેનું સમીકરણ લખો.

સ્થિર વર્તુળ પર ગતિ કરતા કણનો સ્પર્શીય પ્રવેગ શૂન્ય જ હોય ? ક્યારે શૂન્ય હોય ? 

કાર એક રોડ પર $10\, m/s$ ની અચળ ઝડપ થી લપસણા રોડ પર ગતિ કરે છે. ઘર્ષણાક $0.5$ હોય તો કાર ફેરવવા માટે ની રોડની ન્યૂનતમ ત્રિજ્યા (m)

$r$ ત્રિજ્યાના સમતલ અને લીસા માર્ગ પરથી પસાર થતા વાહનની ઝડપ જણાવો.