એક ચલ રેખા નિશ્ચિત બિંદુ $(a, b)$ માંથી પસાર થાય છે અને યામ અક્ષોને $A$ અને $B$ માં મળે છે. $A$ અને $B$ માંથી યામ અક્ષોને સમાંતર દોરેલી રેખાઓના છેદબિંદુનો બિંદુપથ શોધો.

  • A
    $x/a + y/b = 2$
  • B
    $a/x + b/y = 1$
  • C
    $x/a + y/b = 1$
  • D
    $a/x + b/y = 2$

Explore More

Similar Questions

સમાન લંબાઈ અને કદની બે મીણબત્તીઓ છે. બંને સમાન દરે બળે છે. પ્રથમ મીણબત્તી $5 \, hr$ માં અને બીજી મીણબત્તી $3 \, hr$ માં બળી જાય છે. બંને મીણબત્તીઓ એકસાથે સળગાવવામાં આવે છે. કેટલા મિનિટ પછી પ્રથમ મીણબત્તીની લંબાઈ બીજી મીણબત્તી કરતા $3$ ગણી હશે?

એક ચલ રેખા એક નિશ્ચિત બિંદુ $P$ માંથી પસાર થાય છે. જો $(2, 0)$,$(0, 2)$ અને $(1, 1)$ બિંદુઓથી રેખા પર દોરેલા લંબનો બૈજિક સરવાળો શૂન્ય હોય,તો બિંદુ $P$ ના યામ શોધો:

સુરેખા $3x + 5y = 15$ પરનું એક બિંદુ જે યામ અક્ષોથી સમાન અંતરે છે,તે કયા ચરણમાં હશે?

એક ચલ રેખા $\frac{x}{a}+\frac{y}{b}=1$ એવી છે કે જેથી $a+b=4$ થાય. અક્ષો વચ્ચે કપાયેલા રેખાખંડના મધ્યબિંદુનો બિંદુપથ શોધો.

જો બિંદુઓ $(2,0)$,$(0,2)$ અને $(1,1)$ થી એક ચલ સુરેખાના અંતરનો બૈજિક સરવાળો શૂન્ય હોય,તો તે રેખા કયા નિશ્ચિત બિંદુમાંથી પસાર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo