$500 \; g$ દળનો એક સમાન ગોળો સમતલ આડી સપાટી પર સરક્યા વગર ગબડે છે,જેનું કેન્દ્ર $5.00 \; cm/s$ ની ઝડપે ગતિ કરે છે. તેની ગતિઊર્જા કેટલી હશે?

  • A
    $8.75 \times 10^{-4} \; J$
  • B
    $8.75 \times 10^{-3} \; J$
  • C
    $6.25 \times 10^{-4} \; J$
  • D
    $1.13 \times 10^{-3} \; J$

Explore More

Similar Questions

$M = 3 \ kg$ દળ અને $R = 10 \ cm$ ત્રિજ્યા ધરાવતો એક સમાન નક્કર નળાકાર,નળાકારના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર $k = 8 \ N/m$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી આડી સ્પ્રિંગ સાથે જોડાયેલ છે. નળાકારને પાછળ ખેંચીને સ્પ્રિંગને સંતુલન સ્થિતિથી $x = 1 \ m$ જેટલી ખેંચવામાં આવે છે. જ્યારે તેને મુક્ત કરવામાં આવે છે,ત્યારે નળાકાર સરક્યા વિના ગબડે છે. જ્યારે તે સંતુલન સ્થિતિમાં પાછો આવે ત્યારે નળાકારના કેન્દ્રની ઝડપ કેટલી હશે? .................. $m/s$

Difficult
View Solution

પદાર્થ સરક્યા વિના ગબડતો હોય ત્યારે તેના માટે જરૂરી શરત $v_{cm} = R\omega$ મેળવો.

$1\,kg$ દળનો એક નક્કર ગોળો સમતલ સપાટી પર સરક્યા વિના ગબડે છે. તેની ગતિઊર્જા $7 \times 10^{-3}\,J$ છે. ગોળાના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ $.........\,cm\,s^{-1}$ છે.

$1 \, kg$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતો એક ગોલીય કવચ સમક્ષિતિજ સમતલ પર $\omega$ કોણીય ઝડપ સાથે ગબડી રહ્યો છે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ). ઉગમબિંદુ $O$ ની સાપેક્ષે કવચના કોણીય વેગમાનનું મૂલ્ય $\frac{a}{3} R^{2} \omega$ છે. $a$ નું મૂલ્ય .............. થશે.

$1\,m$ ત્રિજ્યા અને $4\,kg$ દળ ધરાવતી એક તકતી સમક્ષિતિજ સપાટી પર સરક્યા વિના એવી રીતે ગબડે છે કે જેથી તેનું દ્રવ્યમાન કેન્દ્ર $10\,cm/s$ ની ઝડપે ગતિ કરે છે. તેની ચાકગતિ ઉર્જા કેટલી હશે ($,J$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo