$Y$ યંગ મોડયુલસ ધરાવતા એક પાટિયાને એક લિસી સમક્ષિતિજ સપાટી પર $F$ બળથી ખેચવામાં આવે છે. પાટિયાના આડછેડનું ક્ષેત્રફળ $A$ છે. તો પાટિયા પર બળની દિશામાં લાગતી પ્રતાન વિકૃતિ કેટલી થાય ?

  • A

    $F/AY$

  • B

    $2F/AY$

  • C

    $\frac{1}{2}(F/AY)$

  • D

    $3F/AY$

Similar Questions

$2 \,m$ લંબાઈ અને $1 \,cm ^2$ આડછેદ ધરાવતા તારનુ તાપમાન $0^{\circ} C$ થી $80^{\circ} C$ સુધી લઈ જવામા આવે છે અને આના લીધે લંબાઈમાં વધારો થતો ન હોય તો જરૂરી બળ કેટલુ લગાવુ જોઈએ? $\left\{Y=10^{10} \,N / m ^2, \alpha=10^{-6} /^{\circ} C \right\}$

તાંબા અને સ્ટીલ પૈકી કોનો યંગ મોડ્યુલ્સ વધુ છે ?

લોખંડના અણુ વચ્ચેનું સરેરાશ અંતર $3 \times {10^{ - 10}}m$ અને તેના માટે આંતરઆણ્વિય બળ અચળાંક $7\,N\,/m$ હોય તો લોખંડનો યંગ મોડ્યુલસ કેટલો હશે ?

$100\,m$ લાંબા તારના આડછેદનું ક્ષેત્રફળ $6.25 \times 10^{-4} \;m ^2$ અને તેનો યંત્ર ગુણાંક $10^{10}\,Nm ^{-2}$ છે. જો તેને $250\,N$ વજન લગાડવામાં આવે, તો તારની લંબાઈમાં થતો વધારો કેટલો હશે?

  • [JEE MAIN 2023]

$L$ લંબાઇ અને $r$ ત્રિજયા ધરાવતા તારનો યંગ મોડયુલસ $Y\, N/m^2$ છે,તો સમાન દ્રવ્યના બનેલા $L/2$ લંબાઇ અને $r/2$ ત્રિજયા ધરાવતા તારનો યંગ મોડયુલસ કેટલો થાય?