ભ્રૂણપુટમાં કેટલા કોષકેન્દ્રો સ્વતંત્ર રીતે કોષીય સ્વરૂપ ધારણ કરે છે?

  • A

    $2$

  • B

    $4$

  • C

    $6$

  • D

    $8$

Similar Questions

આવૃત બીજધારીના લાક્ષણિક પુખ્ત ભુણપુટવિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

પરાગનલિકાને સહાયક કોષમાં પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે?

સ્ત્રીકેસર ચક્રનાં સંદર્ભમાં અસંગત પસંદ કરો

આકૃતિને ઓળખો.

વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ ભ્રૂણપુટ (Embryo sac) 

$2.$ એકબીજાણુક વિકાસ (Monosporic)