એક ખેંચાયેલી દોરી પરના લંબગત પ્રગામી તરંગનો વેગ $10\,m/s$ અને આવૃત્તિ $100\,Hz$ છે. દોરીના બે કણો વચ્ચેનું અંતર $2.5\,cm$ હોય,તો તેમની વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

  • A
    $\frac{\pi}{8}$
  • B
    $\frac{\pi}{4}$
  • C
    $\frac{3\pi}{8}$
  • D
    $\frac{\pi}{2}$

Explore More

Similar Questions

$+ve$ $x$-દિશામાં ગતિ કરતા તરંગ માટે,$y$-દિશામાં સ્થાનાંતર $1\, m$,તરંગલંબાઈ $2\pi\, m$ અને આવૃત્તિ $\frac{1}{\pi}\ Hz$ હોય,તો તે તરંગનું સમીકરણ નીચેનામાંથી કયું છે?

$500 Hz$ આવૃત્તિ ધરાવતું એક પ્રગામી ધ્વનિ તરંગ ધન $x$-દિશામાં $300 ms^{-1}$ ના વેગથી ગતિ કરે છે. બે બિંદુઓ $x_{1}$ અને $x_{2}$ વચ્ચેનો કળા તફાવત $60^{\circ}$ છે. તો આ બે બિંદુઓ વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું હશે?

એક કણ $A$ કંપવિસ્તાર સાથે $S.H.M.$ કરે છે અને તરંગની તરંગલંબાઈ $\lambda$ છે. જો $V$ એ તરંગનો વેગ હોય અને $\nu$ એ કણનો મહત્તમ વેગ હોય,તો તેમની વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે:

તરંગનું સમીકરણ $y = 60 \sin (1200 t - 6 x)$ છે,જ્યાં '$y$' માઇક્રોનમાં,'$t$' સેકન્ડમાં અને '$x$' મીટરમાં છે. કણનો મહત્તમ વેગ અને તરંગના પ્રસરણ વેગનો ગુણોત્તર કેટલો થાય?

નીચેનામાંથી કયું અન્ય કરતા અલગ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo