નીચેનામાંથી કયું અન્ય કરતા અલગ છે?

  • A
    વેગ
  • B
    તરંગલંબાઇ
  • C
    આવૃત્તિ
  • D
    કંપવિસ્તાર

Explore More

Similar Questions

$x$-અક્ષ પર ગતિ કરતા તરંગનું સમીકરણ $y(x, t) = 0.005 \cos(\alpha x - \beta t)$ દ્વારા આપવામાં આવે છે. જો તરંગની તરંગલંબાઈ અને આવર્તકાળ અનુક્રમે $0.08 \ m$ અને $2.0 \ s$ હોય,તો યોગ્ય એકમોમાં $\alpha$ અને $\beta$ ના મૂલ્યો શોધો.

બે તરંગોના સ્થાનાંતરના સમીકરણો ${y_1} = 10\sin \left( {3\pi t + \frac{\pi }{3}} \right)$ અને ${y_2} = 5(\sin 3\pi t + \sqrt 3 \cos 3\pi t)$ તરીકે આપવામાં આવ્યા છે. તો તેમના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો છે?

દરિયાકિનારા પાસે ઉભેલો એક નિરીક્ષક દર મિનિટે $54$ મોજાં જુએ છે. જો પાણીના મોજાની તરંગલંબાઈ $10 \ m$ હોય,તો પાણીના મોજાનો વેગ .... $m/s$ છે.

આપેલ પ્રગામી તરંગના સમીકરણમાં,કણનો મહત્તમ વેગ કેટલો છે? $Y = 0.5 \sin(10\pi t - 5x) \text{ cm}$

તરંગ ગતિમાં મહત્તમ કણ વેગ એ તરંગ વેગ કરતા અડધો છે. તો તરંગનો કંપવિસ્તાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo