એક ટ્રેન તેની સીટી વગાડતી સીધા પાટા પર અચળ ઝડપે અવલોકનકાર તરફ ગતિ કરે છે અને પછી તેને ઓળંગે છે. જો બંને કિસ્સાઓમાં (અવલોકનકાર તરફ આવતી અને દૂર જતી વખતે) વાસ્તવિક અને આભાસી આવૃત્તિઓ વચ્ચેના તફાવતનો ગુણોત્તર $3:2$ હોય,તો ટ્રેનની ઝડપ શોધો (જ્યાં $v$ એ ધ્વનિની ઝડપ છે).

  • A
    $\frac{2v}{3}$
  • B
    $\frac{v}{5}$
  • C
    $\frac{v}{3}$
  • D
    $\frac{3v}{2}$

Explore More

Similar Questions

દીવાલ તરફ $72 \,km/hr$ ના વેગથી જતી કાર $124 \,vib/sec$ ની આવૃત્તિવાળો હોર્ન વગાડે છે. ડ્રાઇવરને કેટલી આવૃત્તિ સંભળાશે? (હવામાં ધ્વનિની ઝડપ = $330 \,ms^{-1}$)

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $100\,Hz$ ની સમાન આવૃત્તિ ધરાવતા બે ધ્વનિ ઉદગમો $S_1$ અને $S_2$ અને તેમની વચ્ચે રહેલા અવલોકનકાર $O$ ને ધ્યાનમાં લો. ત્રણેય સમાન વેગથી સમાન દિશામાં ગતિ કરી રહ્યા છે. અવલોકનકાર દ્વારા સંભળાતી બીટ આવૃત્તિ .... $Hz$ છે.

જ્યારે ધ્વનિનો સ્ત્રોત અને અવલોકનકાર બંને ધ્વનિની ઝડપના $10 \%$ જેટલી ઝડપ સાથે એકબીજાની નજીક આવે છે,ત્યારે અવલોકનકાર દ્વારા સંભળાતી આવૃત્તિમાં થતો ટકાવારી ફેરફાર લગભગ કેટલો હશે ($\%$ માં)?

એક ટ્રેન $S_1$,$108 \ km/h$ ના સમાન વેગથી ગતિ કરતી,પ્લેટફોર્મ પર ઉભેલી બીજી ટ્રેન $S_2$ તરફ આવે છે. એક અવલોકનકાર $O$,$36 \ km/h$ ના સમાન વેગથી $S_2$ તરફ ગતિ કરે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. બંને ટ્રેનો $120 \ Hz$ ની સમાન આવૃત્તિની સીટી વગાડી રહી છે. જ્યારે $O$ એ $S_2$ થી $600 \ m$ દૂર હોય અને $S_1$ અને $S_2$ વચ્ચેનું અંતર $800 \ m$ હોય,ત્યારે $O$ દ્વારા સંભળાતા બીટ્સની સંખ્યા કેટલી હશે? [ધ્વનિની ઝડપ $= 330 \ m/s$]

ધ્વનિનો સ્ત્રોત સ્થિર અવલોકનકાર તરફ ધ્વનિની ઝડપના $\frac{1}{10}$ ગણી ઝડપે ગતિ કરી રહ્યો છે. આભાસી અને વાસ્તવિક આવૃત્તિનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo