એક પાતળી સમાન વર્તુળાકાર રીંગ $30^{\circ}$ ના ઢળતા સમતલ પર સરક્યા વિના ગબડી રહી છે. ઢળતા સમતલ પર તેનો રેખીય પ્રવેગ કેટલો હશે?

  • A
    $\frac{g}{2}$
  • B
    $\frac{g}{3}$
  • C
    $\frac{g}{4}$
  • D
    $\frac{2g}{3}$

Explore More

Similar Questions

$m$ દળ અને $r$ ત્રિજ્યા ધરાવતો એક ગોળો $u$ ઝડપથી સમક્ષિતિજ સપાટી પર સરક્યા વિના ગબડે છે. હવે જો તે ઢળતી સપાટી પર ઉપર તરફ ગબડે, તો તે પ્રાપ્ત કરશે તે મહત્તમ ઊંચાઈ કેટલી હશે?

$R$ ત્રિજ્યાનો એક ગોળો $\theta$ ખૂણાવાળા ઢળતા સમતલ પર ગબડી રહ્યો છે. તેનો પ્રવેગ કેટલો હશે?

સમાન ત્રિજ્યા ધરાવતા એક નક્કર ગોળા અને નક્કર નળાકાર સમાન રેખીય વેગ સાથે ઢાળ તરફ ગતિ કરે છે (આકૃતિ જુઓ). બંને ગતિ દરમિયાન સરક્યા વિના ગબડે છે. બંને ઢાળ પર મહત્તમ ઊંચાઈ $h_{sph}$ અને $h_{cyl}$ પ્રાપ્ત કરે છે. ગુણોત્તર $\frac{h_{sph}}{h_{cyl}}$ કેટલો થાય?

$R$ ત્રિજ્યા,$M$ દળ અને $I$ જડત્વની ચાકમાત્રા ધરાવતું એક ગોળાકાર સમાન પદાર્થ સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવતા ઢળતા સમતલ પર (સરક્યા વગર) ગબડે છે. તો તેનો પ્રવેગ કેટલો હશે?

$3 \, kg$ દળની એક તકતી $5 \, m$ ઊંચાઈ ધરાવતા ઢળતા સમતલ પરથી ગબડે છે. ઢળતા સમતલના તળિયે પહોંચતી વખતે તકતીની સ્થાનાંતરિત ગતિઊર્જા .......... $J$ હશે. ($g = 10 \, m/s^2$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo