એક સર્વે મુજબ $63\%$ અમેરીકનને ચીઝ અને$76\%$ ને સફરજન પસંદ છે. જો $x\%$ ને ચીઝ અને સફરજન પસંદ હોય તો  . . . .

  • A

    $x = 39$

  • B

    $x = 63$

  • C

    $39 \le x \le 63$

  • D

    એકપણ નહી.

Similar Questions

$400$ વ્યક્તિઓના સમૂહમાં, $250$ હિન્દી બોલી શકે છે અને $200$ અંગ્રેજી બોલી શકે છે, તો કેટલી વ્યક્તિઓ હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકે ? $400$ પૈકી દરેક વ્યક્તિ આ બે પૈકી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે.

એ ક શાળાના $600$ વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં $150$ વિદ્યાર્થીઓ ચા પીતા હતા અને $225$ કૉફી પીતા હતા. $100$ વિદ્યાર્થીઓ ચા અને કૉફી બંને પીતા હતા. કૉફી અને ચા બંને પૈકી કંઈપણ નહિ પીનારા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો.

એક વર્ગમાં $30$ વિર્ધાથી છે.જો $12$ એ મિસ્ત્રી કામ , $16$ એ ભૈતિક વિજ્ઞાન , $18$ એ ઇતિહાસ વિષય પસંદ કરે છે.જો $30$ વિર્ધાથી પૈકી દરેકે ઓછામાં ઓછો એક વિષય પસંદ કરે છે અને કોઇપણ વિર્ધાથી ત્રણેય વિષય પસંદ ન કરે તો બે વિષય પસંદ કરેલ વિર્ધાથીની સંખ્યા મેળવો.

સમતલના તમામ ત્રિકોણના ગણને $\mathrm{U}$ તરીકે લો. જો ઓછામાં ઓછો એક ખૂણો $60^{\circ},$ થી ભિન્ન હોય તેવા ત્રિકોણનો ગણ $\mathrm{A}$ હોય, તો $\mathrm{A} ^{\prime}$ શું થશે ? 

હોસ્પિટલમાં  $89\, \%$ દર્દીને હદયની બીમારી છે અને $98\, \%$ એ ફેફસાની બીમારી છે. જો $\mathrm{K}\, \%$ દર્દીને જો બંને પ્રકારની બીમારી હોય તો $\mathrm{K}$ ની કિમંત આપલે પૈકી ક્યાં ગણમાં શક્ય નથી.

  • [JEE MAIN 2021]