$60$ લોકોના સર્વેક્ષણમાં,એવું જાણવા મળ્યું કે $25$ લોકો સમાચારપત્ર $H$ વાંચે છે,$26$ સમાચારપત્ર $T$ વાંચે છે,$26$ સમાચારપત્ર $I$ વાંચે છે,$9$ લોકો $H$ અને $I$ બંને વાંચે છે,$11$ લોકો $H$ અને $T$ બંને વાંચે છે,$8$ લોકો $T$ અને $I$ બંને વાંચે છે અને $3$ લોકો ત્રણેય સમાચારપત્ર વાંચે છે. ફક્ત એક જ સમાચારપત્ર વાંચતા લોકોની સંખ્યા શોધો.

  • A
    $30$
  • B
    $32$
  • C
    $28$
  • D
    $25$

Explore More

Similar Questions

$125$ વિદ્યાર્થીઓના વર્ગમાં $70$ ગણિતમાં,$55$ આંકડાશાસ્ત્રમાં અને $30$ બંને વિષયમાં પાસ થયા છે. વર્ગમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ વિદ્યાર્થી માત્ર એક જ વિષયમાં પાસ થયો હોય તેની સંભાવના કેટલી છે?

પૂર્ણાંક સંખ્યાઓ $\{1, 2, 3, \ldots, 50\}$ માંથી એક પૂર્ણાંક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ પૂર્ણાંક $4, 6$ અને $7$ માંથી ઓછામાં ઓછા એકનો ગુણક હોય તેની સંભાવના કેટલી છે?

$A$ એ $n$ ઘટકો ધરાવતો ગણ છે. જો $P$ અને $Q$ એ $A$ ના બે ઉપગણો હોય,તો $P \cap Q = \phi$ થાય તેવી રીતે $P$ અને $Q$ પસંદ કરવાની રીતોની સંખ્યા કેટલી છે?

જો $n(A) = 3$,$n(B) = 6$ અને $A \subseteq B$ હોય,તો $A \cup B$ માં ઘટકોની સંખ્યા કેટલી થાય?

ધારો કે $S = \{1, 2, 3, \ldots, 40\}$ અને $A$ એ $S$ નો એવો ઉપગણ છે કે જેથી $A$ ના કોઈપણ બે ઘટકોનો સરવાળો $5$ વડે વિભાજ્ય ન હોય. $A$ માં શક્ય મહત્તમ ઘટકોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo