બંધુકમાથી એક ગોળીને પ્રારંભિક વેગ $u$ થી છોડતા તે $R$ અંતરે રહેલા ટાર્ગેટ સાથે અથડાય છે જો $t_1$ અને $t_2$ એ ટાર્ગેટ સાથે અથડવા માટેની બે અલગ અલગ શક્યતા માટેનો સમય હોય, તો  $t_1t_2$ શું થાય?

  • [JEE MAIN 2019]
  • A

    $2R/g$

  • B

    $R/4g$

  • C

    $R/g$

  • D

    $R/2g$

Similar Questions

એક $m$ દળના પદાર્થને $45^o$ ના પ્રક્ષિપ્તકોણે $v$ વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે.જયારે પદાર્થ મહત્તમ ઊંચાઇએ હોય,ત્યારે પ્રક્ષિપ્તબિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન કેટલું થશે?

એક પ્રક્ષિપ્ત કરેલો પદાર્થ $ y = 2x -9x^2$ મુજબ ગતિ કરે છે. જો તેને $\theta_0$ ના ખૂણે $v_0$ વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવેલ હોય તો ....  $(g = 10\,ms^{-2}$)

  • [JEE MAIN 2019]

એક ફૂટબોલનો ખેલાડી જમીન પરથી $45^{\circ}$ ના ખૂણે $25\, {ms}^{-1}$ ના શરૂઆતના વેગથી ફૂટબોલને ઉછાળે છે. આ ગતિ દરમિયાન ફૂટબોલની મહત્તમ ઊંચાઈ અને મહત્તમ ઊંચાઈ પહોચવા માટે લાગતો સમય કેટલો હશે? ($=10 \,{ms}^{-2}$ )

  • [JEE MAIN 2021]

પ્રક્ષિપ્ત કરેલા પદાર્થના યામ $x = 36t \;m $ અને $2y = 96 t -9.8 t^2 m$ તો પ્રક્ષિપ્તકોણ કેટલો થાય?

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દડાને $O$ બિંદુથી પ્રક્ષેપિત કરવામાં આવે છે તો તે જમીન પર કેટલા સમય પછી નીચે પડશે? ( $g=$ $\left.10 \,m / s ^2\right)$