એક પદાર્થ $10m$ ઉંચાઈ પરથી જમીન પર પડે છે અને $2.5m$ ઉંચાઈએ પટકાઈને પાછો ફરે છે. ગતિ ઊર્જામાં પ્રતિશત વ્યય (ક્ષય) ......... $\%$ છે.

  • A

    $25$

  • B

    $50$

  • C

    $75$

  • D

    $100$

Similar Questions

શિરોલંબ રહેલી  $400 g $ નીમીટર પટ્ટીને ${60^0}$ ઘૂમાવતા થતું કાર્ય....$J$

એક પદાર્થ પૃથ્વીની સપાટી પર $20 cm$ ઉંચાઈ પરથી પડે છે. જો પૃથ્વી પર અથડાયા પછી તેની યાંત્રિકે ઊર્જામાં $75\%$ નો ક્ષય થતો હોય તો પદાર્થ  ......... $cm$ ઉંચાઈ સુધી જશે.

જળવિભાજનની પ્રક્રિયા ઊષ્માશોષક છે કે ઊષ્માક્ષેપક ? 

કોઈ પદાર્થ પર થતા કાર્યનું ચિહ્ન સમજવું અગત્યનું છે. આપેલી રાશિઓ ધન કે ઋણ છે તે કાળજીપૂર્વક દર્શાવો : 

$(a)$ દોરડા સાથે બાંધેલી બાલદી (ડૉલ) કૂવામાંથી બહાર કાઢતાં માણસ વડે થયેલ કાર્ય

$(b)$ ઉપરના કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય.

$(c)$ ઢળતા સમતલ પર લપસતા પદાર્થ પર ઘર્ષણ વડે થયેલું કાર્ય 

$(d)$ ખરબચડા સમક્ષિતિજ સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલ બળ વડે થતું કાર્ય 

$(e)$ દોલન કરતા લોલકને સ્થિર કરવા માટે  હવાના અવરોધક બળ વડે થયેલું કાર્ય

$m$ દળની એક છરી લાકડાના એક મોટા બ્લોક $x$ ઊંચાઈએ છે. છરીને મુક્તપતન કરાવવામાં આવે છે, બ્લોકને અથડાય છે અને તેમાં $y$ અંતર સુધી ઘૂસીને અટક છે. છરીને અટકાવવા માટે લાકડાના બ્લોક વડે થયેલ કાર્ય કેટલું હશે?