એક મૂળ લંબાઈમાં વધે છે, મૂળનો કયો પ્રદેશ આ વૃદ્ધિ માટે તક જવાબદાર છે ?
મૂળ ટોપી
વર્ધી પ્રદેશ
વિસ્તરણ પ્રદેશ
પરિપક્વન પ્રદેશ
નીચે આપેલ મૂળતંત્ર કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?
વૈજ્ઞાનિક કારણો આપો : રાઝોફોરા વનસ્પતિના મૂળને શ્વસનમૂળ કહે છે.
કોઈ બે મૂળનાં ઉદાહરણ આપો જે આવૃત બીજધારી વનસ્પતિનાં મૂલાગ્ર સિવાયના અન્ય ભાગમાંથી ઉત્પન્ન થાય છે.
નીચે મૂળનો ટોચનો પ્રદેશ આપેલ છે. $P$ અને $Q$ કયાં પ્રદેશો છે ?
$P \quad Q$
કાર્યને આધારે અસંગત મૂળ ઓળખો.