..........એ $\sqrt{2}$ અને $\sqrt{3}$ વચ્ચેની એક સંમેય સંખ્યા છે.
$1.5$
$\frac{\sqrt{2}+\sqrt{3}}{2}$
$\frac{\sqrt{2}-\sqrt{3}}{2}$
$1.8$
નીચેનાનું સાદું રૂપ આપો :
$\frac{3}{\sqrt{8}}+\frac{1}{\sqrt{2}}$
આપેલ બે સંખ્યાઓ વચ્ચેની ત્રણ સંમેય સંખ્યા શોધો :
$\frac{1}{4}$ અને $\frac{1}{5}$
$\sqrt{6}$ સુધીના વર્ગમૂળ કુંતલની રચના કરો.
$\sqrt{8+15}$ એ સંમેય સંખ્યા છે કે અસંમેય સંખ્યા ?
જરૂર પડે ત્યાં છેદનું સંમેયીકરણ કરી $\sqrt{2}=1.414, \sqrt{3}=1.732$ અને $\sqrt{5}=2.236$ લઈ નીચેના દરેકની કિંમત ત્રણ દશાંશ$-$સ્થળ સુધી શોધો
$\frac{\sqrt{2}}{2+\sqrt{2}}$