એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન બંને સમાન વેગ $v$ થી ગતિ કરતા હોય અને કણોના વેગને લંબ દિશામાં રહેલા ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. હવે તેઓ વર્તુળાકાર માર્ગે ગતિ કરશે,જેથી

  • A
    તેમના આવર્તકાળ સમાન હશે
  • B
    પ્રોટોનનો આવર્તકાળ વધારે હશે
  • C
    ઇલેક્ટ્રોનનો આવર્તકાળ વધારે હશે
  • D
    તેમની કક્ષીય ત્રિજ્યા સમાન હશે

Explore More

Similar Questions

એક વિદ્યુતભારિત કણને સમાન વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ધરાવતા વિસ્તારમાં સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે,જે એકબીજાને સમાંતર છે. આ કણ કયા માર્ગ પર ગતિ કરશે?

આ પ્રશ્નમાં વિધાન $1$ અને વિધાન $2$ આપેલા છે. વિધાનો પછી આપેલા ચાર વિકલ્પોમાંથી,જે બે વિધાનોનું શ્રેષ્ઠ વર્ણન કરે છે તે પસંદ કરો.
વિધાન $1$: એક વિદ્યુતભારિત કણ સ્થિર ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ કરી રહ્યો છે. ગતિ દરમિયાન વિદ્યુતભારની ગતિઊર્જા બદલાતી નથી.
વિધાન $2$: સ્થિર ચુંબકીય ક્ષેત્ર ગતિમાન વિદ્યુતભાર પર ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં બળ લગાડે છે.

એક પ્રોટોન અને એક આલ્ફા-કણ સમાન વેગથી ગતિ કરતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં તેમના વેગ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય છે. તેમના વર્તુળાકાર પથની ત્રિજ્યાઓનો ગુણોત્તર કેટલો હશે?

${H^ + },\,H{e^ + }$ અને ${O^{ + + }}$ આયનો સમાન ગતિઊર્જા ધરાવે છે અને તેઓ એક સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ માંથી પસાર થાય છે જે આયનોના વેગને લંબ છે. ${H^ + },\,H{e^ + }$ અને ${O^{ + + }}$ આયનોના દળનો ગુણોત્તર અનુક્રમે $1:4:16$ છે. પરિણામે:

$1.0 \times 10^{-16} \ C$ વીજભાર ધરાવતો એક કણ સમાન ચુંબકીય ક્ષેત્ર $B=B_0(\hat{i}+4 \hat{j}) \ T$ માં ગતિ કરે છે. કોઈ ક્ષણે કણનો વેગ $v=(2 \hat{i}+4 \hat{j}) \ ms^{-1}$ છે અને તેના પર લાગતું ચુંબકીય બળ $3 \times 10^{-16} \hat{k} \ N$ છે. $B_0$ નું મૂલ્ય કેટલું હશે ($T$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo