વર્તુળના વૃતાંશના આકારનો કાગળનો ટુકડો (જુઓ $Fig. 1$) વાળીને એક લંબવૃત્તીય શંકુ (જુઓ $Fig. 2$) બનાવવામાં આવે છે. ખૂણા $\theta$ નું મૂલ્ય કેટલું છે?

  • A
    $\frac{10 \pi}{13}$
  • B
    $\frac{9 \pi}{13}$
  • C
    $\frac{5 \pi}{13}$
  • D
    $\frac{6 \pi}{13}$

Explore More

Similar Questions

$3x - 4y + 1 = 0$ અને $12x + 5y - 1 = 0$ રેખાઓને સ્પર્શતા વર્તુળોના કેન્દ્રોનો બિંદુપથ શું છે?

એક બિંદુ $P(x, y)$ એવી રીતે ગતિ કરે છે કે જેથી બિંદુઓ $(1, 2)$ અને $(-2, 1)$ થી તેના અંતરના વર્ગોનો સરવાળો $14$ થાય. ધારો કે $f(x, y) = 0$ એ $P$ નો બિંદુપથ છે,જે $x$-અક્ષને બિંદુઓ $A, B$ માં અને $y$-અક્ષને બિંદુઓ $C, D$ માં છેદે છે. તો ચતુષ્કોણ $ACBD$ નું ક્ષેત્રફળ કેટલું થાય?

$x$-અક્ષને સ્પર્શતા અને $(-1, 1)$ બિંદુમાંથી પસાર થતા વર્તુળના કેન્દ્રનો બિંદુપથ શું છે?

$x^2+y^2=4$ વર્તુળ પરના બિંદુ $P$ માંથી $x^2+y^2-6x-6y+14=0$ વર્તુળ પર બે સ્પર્શકો દોરવામાં આવે છે. જો $A$ અને $B$ એ તે રેખાઓના સ્પર્શબિંદુઓ હોય,તો $P, A$ અને $B$ માંથી પસાર થતા વર્તુળના કેન્દ્રનો બિંદુપથ શું છે?

ઉગમબિંદુમાંથી પસાર થતા અને રેખા $x=1$ પર $2$ એકમ લંબાઈની જીવા કાપતા વર્તુળોના કેન્દ્રનો બિંદુપથ છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo