એક ભૌતિક રાશિ કે જે દિશા ધરાવે છે:

  • A
    સદિશ જ હોવી જોઈએ
  • B
    સદિશ હોઈ શકે છે
  • C
    અદિશ અને સદિશ બંને હોઈ શકે છે
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

સદિશ $\overrightarrow{OA}$ જ્યાં $O$ ઉગમબિંદુ છે,તે $\overrightarrow{OA} = 2\hat{i} + 2\hat{j}$ દ્વારા આપવામાં આવે છે. જો તેને $O$ ની આસપાસ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં $45^{\circ}$ ના ખૂણે ફેરવવામાં આવે,તો નવો સદિશ શું હશે?

સદિશોના સરવાળા માટેની મહત્ત્વની શરત જણાવો.

બે બળો $\vec{A}$ અને $\vec{B}$ નો સદિશ સરવાળો તેમના સદિશ તફાવતને લંબ છે. તેથી,બળો $\vec{A}$ અને $\vec{B}$

એક એકમ સદિશ $(0.8 \hat{i} + b \hat{j} + 0.4 \hat{k})$ તરીકે દર્શાવવામાં આવે છે. તેથી '$b$' નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?

જો $\vec{A} + \vec{B} = \vec{C}$ અને $|\vec{A}| = |\vec{B}| = |\vec{C}|$ હોય,તો $\vec{A}$ અને $\vec{B}$ વચ્ચેનો ખૂણો ....... $^o$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo