જો પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થની અવધિ તેની મહત્તમ ઊંચાઈ કરતાં ત્રણ ગણી હોય તો તેનો પ્રક્ષિપ્તકોણ કેટલો હશે?

  • [AIIMS 1998]
  • A

    ${25^o}8'$

  • B

    ${33^o}7'$

  • C

    ${42^o}8'$

  • D

    ${53^o}8'$

Similar Questions

કોઈ પદાર્થને $15^o$ ના ખૂણે પ્રક્ષિપ્ત કરતી અવધિ $1.5\, km$ મળે છે. આ પદાર્થને તેટલા જ વેગથી $45^o$ ના ખૂણે પ્રક્ષિપ્ત  કરતાં મળતી અવધિ શોધો.

સમાન અવધિ $R$ ધરાવતા બે પ્રક્ષિપ્તકોણે પદાર્થને ફેંકતા ઉડ્ડયન સમય અનુક્રમે $t_1$ અને $t_2$ મળે છે.તો નીચેનામાથી શું સાચું છે?

  • [AIEEE 2005]

પ્રક્ષિપ્ત ગતિમાં મહત્તમ ઊંચાઇએ પદાર્થનો વેગ કેટલો થાય?

એક પદાર્થને જમીન પરથી સમક્ષિતિજ સાથે $\theta$ ના કોણે $u$ ઝડપે પ્રક્ષેપિત કરવામાં આવે છે. તો જમીનથી મહતમ ઉંચાઈએે તેના ગતિપથના વળાંકની ત્રિજ્યા કેટલી હોય ?

કણ ને $u$ વેગથી સમક્ષિતીજ સાથે ખૂણે $\theta$ ફેકવામા આવે તો મહત્તમ ઊચાઇએ તેના વેગમા કેટલો ફેરફાર થાય?