$0.01 \; kg$ દળનો એક કણ $4 \hat{i} + 16 \hat{k} \; m s^{-1}$ ના વેગથી ગતિ કરે છે. થોડા સમય પછી,તેનો વેગ $8 \hat{i} + 20 \hat{j} \; m s^{-1}$ થાય છે. આ સમયગાળા દરમિયાન કણ પર થયેલું કાર્ય ...... $J$ છે.

  • A
    $0.32$
  • B
    $6.9$
  • C
    $9.6$
  • D
    $0.96$

Explore More

Similar Questions

$1 \text{ g}$ દળ ધરાવતું વરસાદનું ટીપું $1 \text{ km}$ ની ઊંચાઈએથી શૂન્ય વેગથી શરૂ થાય છે. તે $5 \text{ m/s}$ ની ઝડપે જમીન સાથે અથડાય છે. અજ્ઞાત અવરોધક બળ દ્વારા થયેલ કાર્ય . . . . . . $J$ છે. ($g = 10 \text{ m/s}^2$ લો)

કાર્ય-ઊર્જા પ્રમેયનું મહત્વ જણાવો. શું કાર્ય-ઊર્જા પ્રમેય અદિશ છે કે સદિશ?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવેલ તંત્રને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. ગરગડી અને સ્પ્રિંગ દળરહિત છે અને દરેક જગ્યાએ ઘર્ષણ ગેરહાજર છે. જ્યારે $2 \, kg$ નો બ્લોક જમીન સાથેનો સંપર્ક છોડે ત્યારે $5 \, kg$ ના બ્લોકની ઝડપ કેટલી હશે? (સ્પ્રિંગનો બળ અચળાંક $k = 40 \, N/m$ અને $g = 10 \, m/s^2$ લો)

Difficult
View Solution

$10 \ g$ દળની એક ગોળી $800 \ m/s$ ના વેગ સાથે છોડવામાં આવે છે. $1 \ m$ જાડાઈની કાદવની દિવાલમાંથી પસાર થયા પછી તેનો વેગ ઘટીને $100 \ m/s$ થાય છે. કાદવની દિવાલ દ્વારા લગાડવામાં આવતું સરેરાશ અવરોધક બળ $N$ માં શોધો.

$0.15 \, kg$ દળ ધરાવતા ક્રિકેટના દડાને બોલિંગ મશીન દ્વારા શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે,જેથી તે મશીન છોડ્યા પછી $20 \, m$ ની મહત્તમ ઊંચાઈ સુધી પહોંચે છે. જો દડાને ધકેલતો ભાગ દડા પર અચળ બળ $F$ લગાડે છે અને દડાને લોન્ચ કરતી વખતે $0.2 \, m$ નું અંતર કાપે છે,તો $F$ નું મૂલ્ય ($N$ માં) કેટલું હશે? $(g = 10 \, m/s^2)$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo