એક $10 g$  ની ગોળીને $800 m/s$ વેગ સાથે છોડવામાં આવે છે. $1m$ જાડાઈની કાદવની દિવાલમાંથી પસાર થયા પછી તેનો વેગ ઘટીને  $100 m/s$  થાય છે. કાદવની દિવાલ વડે આપવામાં આવતો સરેરાશ અવરોધ.....$N$ શોધો.

  • A

    $2685 $

  • B

    $2365 $

  • C

    $3589 $

  • D

    $3150 $

Similar Questions

$10\; g$ દળનો એક કણ $ 6.4\; cm$ ત્રિજયાના વર્તુળાકાર માર્ગ પર અચળ સ્પર્શીય પ્રવેગથી ગતિ કરે છે. જો ગતિની શરૂઆત પછી બીજું પરિભ્રમણ પૂરું કરે ત્યારે કણની ગતિઊર્જા $8 \times 10^{-4} J $ થઇ જાય, તો આ પ્રવેગનું મૂલ્ય ($m/s^{2}$ માં) કેટલું હશે?

  • [NEET 2016]

અચળ ઝડપથી ગતિ કરતાં પદાર્થ પર થતું કાર્ય કેટલું થાય ? 

નીચે આપેલી ઊર્જાના જુદાં જુદાં સ્વરૂપો સમજાવો :

$(a)$ ઊષ્માઊર્જા (Heat Energy) 

$(b)$ રાસાયણિક ઊર્જા (Chemical Energy) 

$(c)$ વિદ્યુતઊર્જા (Electrical Energy) 

સ્થિર રહેલ $500\; \mathrm{g}$ દળના પદાર્થ પર બદલાતું બળ લગતા તેનો $\mathrm{X}$ ઘટક નીચે દર્શાવ્યા પ્રમાણે બદલાય છે. તો $X=8 \;\mathrm{m}$ અને $X=12\; \mathrm{m}$ બિંદુ આગળ કણનો વેગ કેટલો થાય?

  • [NEET 2019]

$100\; g$ દળનો એક કણ શિરોલંબ દિશામાં ઉપર તરફ $5\;m/s$ નાં વગેથી ફેકવામાં આવે છે. તો કણ જ્યારે ઉપર પહોંચે ત્યારે તે સમયમાં ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય ($J$ માં) કેટલું હશે?

  • [AIEEE 2006]