એક કણ $xy$-સમતલમાં બળ $\vec{F}$ ની અસર હેઠળ ગતિ કરે છે,જેથી કોઈ પણ સમયે $t$ પર તેના રેખીય વેગમાન $\vec{p}$ ના ઘટકો $p_x = 2\cos t$ અને $p_y = 2\sin t$ છે. સમય $t$ પર $\vec{F}$ અને $\vec{p}$ વચ્ચેનો ખૂણો ........... $^o$ છે.

  • A
    $90$
  • B
    $0$
  • C
    $180$
  • D
    $30$

Explore More

Similar Questions

$2\, kg$ દળ ધરાવતા પદાર્થની પ્રારંભિક ઝડપ $5\, ms^{-1}$ છે. ગતિની દિશામાં તેના પર થોડા સમય માટે બળ લાગે છે. બળ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. પદાર્થની અંતિમ ઝડપ $ms^{-1}$ માં શોધો.

$0.25 \,kg$ દળ ધરાવતો ક્રિકેટનો દડો $10 \,m/s$ ની ઝડપે બેટ સાથે અથડાય છે અને $0.01 \,s$ માં તેટલી જ ઝડપે પાછો ફરે છે। બેટ પર લાગતું બળ કેટલું હશે ($\,N$ માં)?

નીચે આપેલા વિધાનો સાચાં છે કે ખોટા તે જણાવો:
$(a)$ પદાર્થના દળ અને તેના વેગના ગુણાકારને રેખીય વેગમાન કહે છે.
$(b)$ જડત્વ એટલે દળ અને જડત્વનું માપ એટલે સ્થિતિમાં થતા ફેરફારનો વિરોધ.
$(c)$ બળ એટલે વેગમાનનો ફેરફાર.

$4 \ kg$ ની એક ડિસ્ક બરફની સપાટી પર પૂર્વ દિશામાં $1 \ m/s$ ના વેગથી સરકે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. આ ડિસ્ક એક થાંભલા સાથે અથડાય છે અને તે જ ઝડપે ઉત્તર દિશામાં પાછી ફરે છે. ડિસ્કના વેગમાનના પૂર્વ દિશાના ઘટકમાં થતો ફેરફાર ............. $kg \cdot m/s$ છે.

Difficult
View Solution

રેખીય વેગમાન એટલે શું? તેનો $SI$ એકમ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo