નીચે આપેલા વિધાન સાચાં છે કે ખોટા તે જણાવો :

$(a)$ પદાર્થના દળ અને તેના વેગમાનના ગુણાકારને રેખીય વેગમાન કહે છે. 

$(b)$ જડત્વ એટલે દળ અને જડત્વનું માપ એટલે ફેરફારનો વિરોધ.

$(c)$ બળ એટલે વેગમાનનો ફેરફાર. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ખોટું

ખોટું

ખોટું

Similar Questions

$Ns$ એ કઈ ભૌતિક રાશિનો એકમ છે ? વેગમાનનું પારિમાણિક સૂત્ર લખો.

ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ લખો અને તેના મહત્વના મુદ્દાઓ જણાવો.

$m$ દળના પદાર્થને સમક્ષિતિજ સાથે $45^o $ ના પ્રક્ષિપ્તકોણે $ v$ ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે કણ જમીન પર આવે, ત્યારે તેના વેગમાનના ફેરફારનું મૂલ્ય કેટલું હશે?

  • [AIPMT 2008]

$10\,kg$ દળ ઘરાવતી વસ્તુને સમક્ષિતિજની સાપેક્ષે $45^{\circ}$ ના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. વસ્તુના ગતિપથને અવલોક્તા તે $(20,10)$ બિંદુમાંથી પસાર થાય છે. જો તેના ગતિપથનો સમય $T$ હોય,તો $t=\frac{T}{\sqrt{2}}$ સમયે વેગમાન સદિશ  $............$ થશે.$\left[\right.$  $\left.g=10 m / s ^{2}\right]$ લો.

  • [JEE MAIN 2022]

આકૃતિ માં $0.04$ $kg$ દળના એક પદાર્થનો સ્થાન-સમય આલેખ દર્શાવેલ છે. આ ગતિ માટે યોગ્ય ભૌતિક સંદર્ભ જણાવો. પદાર્થને પ્રાપ્ત થતા બે ક્રમિક આઘાતો વચ્ચેનો સમય કેટલો છે ? દરેક આઘાતનું મૂલ્ય શું છે ?