કણ માટે વેગ - સ્થાનાંતરનો આલેખ આપેલ છે. સમાન કણ માટે પ્રવેગ - સ્થાનાંતરનો આલેખ શેના વડે દર્શાવાય?
એક $m$ દળવાળો કણ x-દિશામાં ગતિ નીચે મુજબ કરે છે: $t = 0$ સમયે $x = 0$ થી તે સ્થિર સ્થિતિ માથી શરૂ કરીને $t=1$ સ્થાને $x = 1$ બિંદુએ સ્થિર થાય છે. વચગાળા ના સમય $(0 < t < 1)$ દરમિયાનની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. જો કણ નો તત્કાલિન પ્રવેગ $\alpha $ દ્વારા દર્શાવવામાં આવે તો .....
એક કાર સ્થિર સ્થિતિમાંથી $\alpha$ જેટલા અચળ દરથી અમુક સમય સુધી પ્રવેગિત ગતિ કરે છે, પછી $\beta$ જેટલા અચળ દરે ધીમી પડીને સ્થિર થાય છે. જો તેના માટેનો કુલ સમય $t$ સેકન્ડ હોય, તો કારે મેળવેલ મહત્તમ વેગ કેટલો હશે?
એકમ દળવાળો કણ એક પરિમાણમાં એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો વેગ $v(x)= \beta {x^{ - 2n}}$ અનુસાર બદલાય છે. જયાં $\beta $ અને $ n$ અચળાંકો છે, અને $ x $ એ કણનું સ્થાન દર્શાવે છે. $x $ ના વિધેય તરીકે કણનો પ્રવેગ શેના વડે આપવામાં આવે?
પ્રવેગ, સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગની વ્યાખ્યા લખો.