કોઈ કણ બળ $\vec F = \,(7\hat i + 4\hat j + 3\hat k)$ ની અસર હેઠળ $\Delta \,\vec r = \,(2\hat i + 3\hat j + 4\hat k)$ $m$ મુજબ વિચલિત થાય છે. તો ગતિ ઉર્જા માં થયેલ ફેરફાર કેટલા .............. $\mathrm{J}$ હશે?
$38$
$70$
$52.5$
$126$
ઊર્જાના વિવિધ સ્વરૂપો વચ્ચેની સામ્યતા લખો.
એક લિટર પેટ્રોલના સંપૂર્ણ દહનથી $3\times 10^7\,J$ ઉષ્માઊર્જા મળે છે. ડ્રાઇવરના દળ સહિત $1200\,kg$ દળ ધરાવતી કાર ટેસ્ટ ડ્રાઇવમાં સીધા રસ્તા પર નિયમિત ઝડપ સાથે પ્રતિલીટરે $15\,km$ ગતિ કરે છે. કારના એન્જિનની કાર્યક્ષમતા $0.5$ હોય, તો રોડની સપાટી અને હવા વડે લાગતું ઘર્ષણ બળ સમાન ધારીને ટેસ્ટ ડ્રાઇવ દરમિયાન કાર પર લાગતું ઘર્ષણબળ શોધો.
એક કણ સુરેખ પથ પર ગતિ કરે છે,પણ તેનો પ્રતિપ્રવેગ તેણે $t$ સમયમાં કરેલ સ્થાનાંતર $x$ ના સમપ્રમાણમાં છે,તો સ્થાનાંતર $x$ ના કોઇ પણ મૂલ્ય માટે તેની ગતિ-ઊર્જામાં થતો ઘટાડો કોના સમપ્રમાણમાં હોય?
શિરોલંબ રહેલી $400 g $ નીમીટર પટ્ટીને ${60^0}$ ઘૂમાવતા થતું કાર્ય....$J$
સૂર્યમાંથી ઉદ્ભવતી ઊર્જા કયા સમીકરણ પર આધારિત છે ?