પ્લેટ ક્ષેત્રફળ $A$ અને અંતર $d$ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે ડાયલેક્ટ્રિક પદાર્થોથી ભરવામાં આવે છે. ડાયલેક્ટ્રિક અચળાંકો અનુક્રમે $K_1$ અને $K_2$ છે. તો કેપેસીટન્સ કેટલું થશે?

  • A
    $\frac{{{\varepsilon _0}A}}{d}\left( {{K_1} + {K_2}} \right)$
  • B
    $\frac{{{\varepsilon _0}A}}{d}\left( {\frac{{{K_1} + {K_2}}}{{{K_1}{K_2}}}} \right)$
  • C
    $\frac{{2{\varepsilon _0}A}}{d}\left( {\frac{{{K_1} {K_2}}}{{{K_1}+{K_2}}}} \right)$
  • D
    $\frac{{2{\varepsilon _0}A}}{d}\left( {\frac{{{K_1} + {K_2}}}{{{K_1}{K_2}}}} \right)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન પોટાશ એલમ માટે સાચું નથી?

બધા ત્રિકોણ $OPQ$ ના સમૂહને ધ્યાનમાં લો જ્યાં '$O$' એ ઉગમબિંદુ છે અને $P$,$Q$ એ સમતલમાં અ-ઋણ પૂર્ણાંક યામ $(x, y)$ ધરાવતા ભિન્ન બિંદુઓ છે જેથી $5x + y = 99$ થાય. આવા ભિન્ન ત્રિકોણો કે જેનું ક્ષેત્રફળ ધન પૂર્ણાંક હોય તેની સંખ્યા કેટલી છે?

જો સમીકરણ $4x^3 - 12x^2 + 11x + k = 0$ ના બીજ સમાંતર શ્રેણીમાં હોય,તો $k$ ની કિંમત શોધો.

ગાણિતિક સંશોધનના સંદર્ભમાં ડેટા એન્ટ્રીનો મુખ્ય હેતુ શું છે?

તમને દ્વિદળી પ્રકાંડ અને દ્વિદળી મૂળનો એક જૂનો ટુકડો આપવામાં આવ્યો છે. આ બંને વચ્ચે તફાવત પારખવા માટે તમે નીચેનામાંથી કઈ અંતઃસ્થ રચનાનો ઉપયોગ કરશો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo